◀ BACK
Bhonyara logo BHONYARA SNAK BALL

Machis Patta

દરેક ખેલાડી માણસ કે બોટ રાખી શકાય. એક જ ફોન પર બે કે વધુ માણસ હોય તો વારો આવે ત્યારે ફોન આપવાનું કહેશે.

🏆 લીડરબોર્ડ

  1. લાવી રહ્યા છીએ…
કેવી રીતે રમવું
  1. ૧૨ જાતના માચીસના ખોખાના કાર્ડ છે. બધા ખેલાડીઓને સરખા કાર્ડ વહેંચાય.
  2. વારાફરતી એક કાર્ડ વચ્ચેના ઢગલા પર નાખો.
  3. તમારું કાર્ડ નીચેના કાર્ડ જેવું જ હોય તો આખો ઢગલો તમારો. જીતેલા કાર્ડ તમારી થપ્પીની નીચે ઉમેરાય છે અને ફરી રમવામાં આવે છે.
  4. જેના બધા કાર્ડ પૂરા થાય તે બહાર. તે ઇચ્છે તો ટેબલ છોડી શકે, અથવા જોતા રહી શકે.
  5. એક ખેલાડી પાસે બધા કાર્ડ આવી જાય ત્યારે જ રમત પૂરી થાય. છેલ્લો બચેલો ખેલાડી ઢગલામાં બાકી કાર્ડ પણ લઈ લે છે.
  6. "સીધું" માં જૂની રીત પ્રમાણે ઉપરનું કાર્ડ જોયા વગર જાય. "૨ કાર્ડ" કે "૪ કાર્ડ" માં તમે પસંદ કરીને નાખો.
  7. ઓનલાઇન રમતમાં કોઈ ખેલાડી ૪૦ સેકન્ડ સુધી ન રમે તો તેના બદલે આપોઆપ કાર્ડ નખાય છે.